સહઅભ્યાસિક પ્રવ્રુતિઓ

વિધાર્થીઓનાં સંપૂર્ણ વિકાસ માટે

અમારી શાળામાં ઘણી પ્રવ્રુતિઓનૂં

 આયોજન કરવામાં આવે છે.

શાળામાં લેવાતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતાં
 
વિધાર્થીઓ તેમજ આયોજન કરનાર

 શિક્ષકો અહીં દર્ષ્ટિમાન થાય છે.




ઉત્તરાયણ


મધ્યાહ્નન ભોજન



રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી




વિજ્ઞાનમેળા


પ્રવાસ



 ખેલકૂદ


  વ્યાયામ


વ્રુક્ષારોપણ