ગામનો વર્તમાન


  • સરનામુઃ- ગામઃ પિપળીયા, તાલુકોઃ રાણાવાવ, જિલ્લોઃ પોરબંદર





  • ગામમાં વસતી જાતીઃ- મહેર,બ્રાહ્મણ,વૈરાગી બાવાજી,આહિર વગેરે




  • ગામની વસ્તીઃ-        પુરૂષોઃ- ૬૧૭




  •                                 સ્ત્રીઓઃ- ૫૮૧




  •                                  કુલઃ- ૧૧૯૮



             (૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ )




  • વ્યવસાયઃ- ખેતી, ખેતમજુરી, પશુપાલન વગેરે




  • તાલુકાથી અંતરઃ- ૩ કિમી.




  • જિલ્લાથી અંતરઃ- ૧૮ કિમી




  • બાજુનાં ગામઃ- પૂર્વે – ભોદ, 


  •                         પસ્ચિમે - વનાણા,


  •                         ઉતરે - રાણાવાવ,


  •                         દક્ષિણે – મોકરનું રણ.




  • ધાર્મિકસ્થળોઃ- તુલસીદાસ બાપુની જગ્યા, રામદેવપીરનું મંદિર, 


  •                       વાછરાડાડાનું મંદિર, હોલેશ્વર મહાદેવનું મંદિર વગેરે.




  • શૈક્ષણિક સુવિધાઃ- આંગણવાડી, પ્રાથમીક શાળા, સીમશાળા




  • ગ્રામપંચાયતઃ- શ્રી પિપળીયા ગ્રામ પંચાયત




  • કોમ્યુનિટી હોલ